________________
શ્રી શત્રુંજય સૌરભ પર વાંચતાં જણાઈ આવે છે. આવા તીથ પતિને ભેટવા આવનાર સંઘ હજારા માણસાની સંખ્યાએ છરી પાલતા ગાડા, વ્હેલા જોડાવી રસ્તામાંથી ઘેાડા ઘેાડા ગાઉની મજલે કરી તીરાજને એવી રીતે ભેટયા છે કે, રસ્તાની અંદર આવતા સ્થાવર અને જંગમ તીથની પૂજા વંદના કરતા, તે ઉપરાંત સાધર્મિકાની સ્થિતિની સારી સંભાળ લઈ તેમને ચેાગ્ય ધર્મારાધન માટે દહેરાં ઉપાશ્રયને ધર્મશાળા પ્રમુખ સાધનાની જોગવાઈ કરી આપેલ છે, તે આજે પણુ ગુજરાત કાઠીયાવાડમાં ઘણા સ્થળે મેાજુદ છે.
સંઘ કે દરેક યાત્રાર્થે આવતા યાત્રાળુઓને રહેવાનુ તીથ રાજની તળેટીમાં સુશોભિત અને રાનકદાર ઘણી વિશાળ ધર્મ શાળાએથી અલંકૃત થયેલ શહેર પાલીતાણા ગામ આજે પણ માજીદ છે, કે જ્યાં સંઘ લઈને આવનાર સંઘપતિએ તીર્થમાળા પહેરીને તીના સ ંઘપતિ એની કેટીમાં ગણાયા છે.
श्री शत्रुञ्जय लघुकल्प.
अइमुत्त य केवलिणा, कहिअं सत्तुंज तित्थमाहृपं । नारयरिसिस्स पुरओ, तं निसुणह भावओ भविआ ॥ १ ॥
અતિમુક્ત કેવળી ભગવાને શત્રુંજય તીર્થંતુ જે મહાત્મ્ય નારદઋષિની પાસે કહ્યું છે તે મહાત્મ્યને હું ભન્ય જીવા! તમે ભાવપૂર્વક સાંભળે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org