________________
પ્રકરણ ૨ જું
सेत्तुंजे पुंडरीओ, सिद्धो मुणि कोडि पंच संजुत्तो । चित्तस्स पुण्णिमाए, सो भन्नई तेण पुंडरिओ ॥ २ ॥
ચિત્ર માસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજય ઉપર પંડરીકસ્વામી ( આદીશ્વર ભગવાનને પ્રથમ ગણધર) પાંચ કોડ મુનિઓ સહિત સિદ્ધિપદને પામ્યા. તેથી તે પુંડરીકગિરિ કહેવાય છે. ૨ नमि विनमि रायाणो, सिद्धा कोडिहि दोहिं साहूणं । तह दविड वालिखिल्ला, निव्वुआ दस य कोडीओ ॥३॥
નૂનસંવપમુદ્દ, પુઠ્ઠા ગુમાર લોકો तह पंडवा वि पंच य, सिद्धि गया नारयरिसी य ॥४॥ थावच्चा सुय सेलगा य, मुणिणो वि तह राममुणी। भरहो दसरह पुत्तो, सिद्धा वंदामि सेत्तुंजे ॥ ५ ॥
નમિ અને વિનમિ નામના બે વિદ્યાધર રાજાઓ બે કોડ સાધુઓ સહિત સિદ્ધ થયા, તથા દ્રાવિડ અને વાલિ ખિલ નામના મુનિ દશ કોડ સાધુ સહિત નિવૃત્તિ [ એક્ષપદ] પામ્યા. [૩] શબકુમાર અને પ્રદ્યુમ્ન પ્રમુખ સાડાઆઠ કોડ કુમાર, તથા પાંચ પાંડવે, તેમજ નારદકષિ [ આ તીર્થને વિષે જ] સિદ્ધિપદને પામ્યા. [૪]. થાવસ્થા પુત્ર, શુકાચાર્ય, (એક હજાર સાથે) શલગમુનિ, (પાંચસે મુનિ સાથે) તથા દશરથના પુત્ર રામચંદ્ર અને ભરત (ત્રણ કરેડ મુનિ સાથે) પણ શત્રુંજય તીર્થને વિષેજ સિદ્ધ થયા. તે સર્વને હું વંદના કરું છું. પ.
अन्ने वि खवियमोहा, उसभाइ विसालवंससंभूआ । जे सिद्धा सेत्तुंजे, तं नमह मुणी असंखिज्जा ॥ ६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org