________________
પ્રકરણ ૧ લું
ભાષિત વચન અનુસાર વર્તમાન ચોવીશીમાં મેટા ઉદ્ધાર સત્તર થવાના છે તેમાંથી વર્તમાને સોળ ઉદ્ધાર જયવંત વર્તી રહ્યો છે. આ ઉદ્ધાર કરેડ દ્રવ્ય ખરચી વિક્રમ સંવત ૧૫૮૭ ના વશાખ વદ ૬ ના દિવસે કરી વર્તમાન પ્રતિમા શ્રી આદિશ્વર ભગવાનને તખ્ત મશિન કર્યા છે. આ શુભ દિવસ હિંદના સમગ્ર જૈનોએ ઉજવ યા પાળવે પળાવ, મહાન લાભનું તેમજ તીર્થરાજની સેવાભક્તિના માનનું કારણ જાણે પાલીતાણાવાળા શ્રી શત્રુંજય જન સુધારક મિત્ર મંડળ દૂર દેશાવરમાં જાહેર કરી, તથા સમસ્ત શ્રી સંઘની શ્રી આણંદજી કલ્યાણજીની હેડ ઓફીસ તરફથી જાહેર ખબર છપાવી બહાર પડાવ્યાથી હવે સર્વ જૈન સંઘ પિતા પોતાના ગામમાં એગ્ય રીતે વશાખ વદ ૬ ને પાળી શ્રી તીર્થરાજ શ્રી શત્રુંજયને માન આપે છે ને પુણ્ય ઉપાજે છે, તે અતિ પ્રશંસનીય છે.
પ્રકરણ ૨ નું વાત્રાએ આવતા સંઘ અને યાત્રાળું અને શ્રી શત્રુંજય લઘુક૯પ અને શ્રી શત્રુંજય મહાતીર્થંક૯૫.
શ્રી સિદ્ધાચલજી મહાગિરિએ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીને ભેટવા ઘણા દેશના યાત્રાળુઓ તથા સંઘપતિઓ આવતા હતા અને હાલે પણ આવે છે. પૂર્વે આવતા સંઘની દરેક વ્યક્તિ પ્રાયઃ તીર્થયાત્રાનું ફળ તથા વચ્ચે થયેલા એકેક ઉદ્ધારના અંકની સંખ્યા રાસાદિ ગ્રંથના પૃષ્ઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org