SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થદર્શન ૨ જી દહેરીમાં ૧ પ્રતિમાજી, ૧ સિદ્ધચકજી. ૩ જી દહેરીમાં પંચ પરમેષ્ટી. ૪ થી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧ પ્રતિમાજી, ૪ કાઉસ્સગ્ગીયા. ૫ મી દહેરીમાં મૂળનાયક શ્રી આદિનાથ સ્વામી, ૧ પ્રતિમાજી. - ૬ ઠી દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧ પ્રતિમાજી. મી, ૮ મી દહેરીમાં એકેક પ્રતિમાજી ને ૭ મી દહેરીમાં પગલાં જેડ એક. ૯ મી દહેરીમાં બે પ્રતિમાજી. ૧૦ મી દહેરીમાં શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી. ૧૧ મી દહેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, ૧ પ્રતિમાજી. ૧૨ મી દહેરીમાં શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧ પ્રતિમાજી. ૧૩ મી દહેરીમાં ૧ પ્રતિમાજી. ૧૪ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, અને ૨ સિદ્ધચકજી. આ ચૌદ દહેરીયે નવા આદિનાથજીના મંડપની છે. બહાર દહેરીમાં ૧ લી માં મૂળનાયક શ્રી આદિનાથજી અને ૧૧ પ્રતિમાજી. ૨ જી માં મૂળ નાયક શ્રી આદિનાથજી, ૭ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy