________________
૧૧૬
શ્રી જિન તીર્થ દર્શન પાંચમું દહેરાસર સહસ્ત્રકુટનું ૧૦૨૪ પ્રતિમાજી તથા ૧૧ પ્રતિમાજી. ૨ કાઉસ્સગીગા ૨ કેરણની પ્રતિમાજી.
૧ લી દહેરીમાં ૧૨ પ્રતિમાજી. ૨ જી ,, ૧૦ પ્રતિમા. ૩ જી ,, મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી
૧ પ્રતિમાજી. ૪ થી ,. ૩ પ્રતિમાજી, પગલાં જેડ બે. ૫ મી ૬ ડી માં એકેક પ્રતિમાજી.
૭ મી માં મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામીને ૪ પ્રતિમાજી, ૨ કાઉસગ્ગીયા અને ૪ ધાતુના પ્રતિમાજી. ૬ ડું દહેરાસર ચૌમુખજીનું ૧ ચામુખજી. અને ૪ - પ્રતિમાજી તેની બહારની દહેરીની વિગત
૧ લી માં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧ પ્રતિમાજી, ૧ જે પગલાં.
૨ જી માં ૪ પ્રતિમાજી, ૩ જી દહેરીમાં એક જોડ પગલાં.
૪ થી માં ૪ પ્રતિમાજી, ( ૫ મી ૬ ઠી માં દરેકમાં ત્રણ ત્રણ પ્રતિમાજી.
૭ મું દહેરાસર શ્રી શિખરજીનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org