________________
૧૧૪
શ્રી જિન તીર્થ દર્શન
૮ મી દહેરીમાં મૂળ નાયક શ્રી મુનીસુવ્રત સ્વામી, ત્રણ પ્રતિમાજી શા નગીનદાસ હેમચંદ ગામ ધીણોજ.
દહેરાસર ઉપર ૧ પ્રતિમાજી.
૯ મી દહેરીમાં ૧ પ્રતિમાજી બે કાઉસગ્ગીયા ૨ ભીંતમાં, ૨ કેરણીની પ્રતિમાજી.
(આ નવ દહેરીઓ શ્રી સુમતિનાથજીના દહેરાસરના મંડપની છે.)
બીજુ શ્રી ગષભદેવ સ્વામીનું દહેરાસર
મૂળનાયક શ્રી આદિનાથજી, ૧૪ પ્રતિમાજી, ૪ કાઉસગ્ગીયા, ૧ સિદ્ધચકજી, ૩ ધાતુના પ્રતિમાજી, ૧ દહેરાસર ઉપર, ૪ કેરણીના પ્રતિમાજી ૨૩ કરણના પ્રતિમાજી.
૧ લી દહેરીમાં મૂળ નાયક શ્રી આદિનાથ સ્વામી, ૧ પ્રતિમાજી,
૨ જી દહેરીમાં ૩ પ્રતિમાજી.
૩ જી દહેરીમાં મૂળ નાયક શ્રી આદેશ્વરજી, અને ૧. પ્રતિમાજી.
ત્રીજુ મેરૂપર્વતનું દહેરાસર મેરૂ પર્વતનું, ૨૫ પ્રતિમાજી પર્વતની વચમાં ૧૫ કાઉસગ્ગીયા, ૧ ચૌમુખજી.
બહારના મંડપની યાદી ૪ થું દહેરાસર નવા આદિશ્વરદાદા ૨૭ પ્રતિમાજી, ૧ લી દહેરીમાં ૧ પ્રતિમાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org