________________
શ્રી તીર્થાધિરાજ શ્રી ઋષભદેવ સ્વામીની મોટી ટુંકનું વર્ણન. ૧લું શ્રી સુમતિનાથજીનું દહેરાસર
મૂળ નાયક શ્રી સુમતિનાથજી ૧૦ પ્રતિમાજી, ૧૪ ધાતુના પ્રતિમાજી, દહેરાસર ઉપર બે પ્રતિમાજી કેરણીના બે પ્રતિમાજી.
બહારના મંડપમાં પ્રતિમાજી એક. કાઉસ્સગ્ગીયા બે કરણીના પ્રતિમાજી બે.
૨ જી દહેરીમાં ૨ પ્રતિમાજી
ત્રીજી દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી અને ૩ પ્રતિમાજી.
ચોથી દહેરીમાં મૂળ નાયક શ્રી સંભવનાથ સ્વામી પ્રતિમાજી વણ, સંઘવી બુલાખીદાસ પુંજીરામની દીકરી બાઈ મેતી ગામ મેસાણાવાળા.
પાંચમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧ પ્રતિમાજી. ૨ ધાતુના પ્રતિમાજી.
છઠી દહેરીમાં બે પ્રતિમાજી.
૭ મી દહેરીમાં મૂળ નાયક શ્રી ધર્મનાથ સ્વામી, ત્રણ પ્રતિમાજી શેઠ ભગવાનજી ખુશાલદાસ ગામ નવસારી હા : બાઈ ઈચ્છા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org