________________
૧૪૦.
શ્રી શત્રુંજયે સૌરભ
દ્વારવાળું વિશાળ સુશોભિત રંગમંડપનું ત્રણ ગભારાવાળું રમ્ય અને મનને પ્રફુલ કરે તેવું જિનાલય છે સામે પુન્ડરિક ગણધરનું દહેરૂં છે. ફરતી દહેરીઓ ચારે તરફ બાંધેલી છે. તેમાં ફકત આઠ દશ દહેરી સિવાય તમામમાં પ્રતિષ્ઠા થઈ ગઈ છે. મુળ દહેરાની પેઠે રાયણ વૃક્ષ રેપીને દાદાનાં પગલાં સ્થાપિત કર્યા છે. દાદાના દહેરાં ઉપરને ભાગ ઘણે મને હર છે ને ત્રણ ગભારે દર્શન થાય માટે ત્રણે ભાગે પ્રતિમા પધરાવ્યા છે, દહેરાંના અંદરના ભાગમાં આરસ અને ચીનાઈ ટાઈટસ સુંદર રીતે ગોઠવીને જડેલી છે. ઉંચે કાચની
છાટ જડેલી છે. હાંડી ઝમર ઘણું સરસ રંગ બેરંગી હિોવાથી એકંદર શેભા આત્માને ખરેખર આહાદ પમાડે છે.
પહેલા ચેકમાં શત્રુંજયની સુંદર રચના કરવામાં આવી છે. તેમાં ધનવસીની ટૂંક-તળાટીના બાબુના દહેરાસરથી માંડી દાઢાના દહેરાસર સુધીના રમ્ય દેખાવ કર્યા છે. ઉપરાંત નવ ટ્રકે પણ બનાવી છે. નાનકડે શત્રુંજય અહીં ખડે કરી દીધું છે. જમણી બાજુ શ્રી જિનદત્તસૂરિ ગુરુમંદિર છે. તેમાં શ્રી કૃપાચંદ્રસૂરિજી, શ્રી જિનદત્તસૂરિજી તથા શ્રી જિનકુશળસૂરિજીની મનહર મૂર્તિઓ છે.
રખે ભૂલ જતા-મુખ્ય દહેરાસરમાં જતાં વચ્ચે પગથિયાંની બાજુમાં આકર્ષક કર્યો છે. જમણી તરફ રુષભદેવ સ્વામીના પાંચ કલ્યાણકો-ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મેક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org