SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ૧૪ કલ્યાણક વિગેરે છે. સામે શ્રી સમેતશિખરજી, શ્રી ગિરનારજી, અને શ્રી પાવાપુરીજીનાં દશ્ય છે. તેની જ બાજુમાં પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજની મૂર્તિ છે. સામે પરમાત્માની પ્રતિમા છે, તેની બાજુમાં જમણે હાથે અષ્ટાપદજી અને ડાબા હાથે જંબુદ્વીપના પ્રતિકે બહુ જ મનહર છે. બન્નેનાં વર્ણને પણ ત્યાં જ વિસ્તારથી આપવામાં આવ્યાં છે. આ દ રખે જેવા ભૂલી જતા. બંગાલા દેશના મુર્શિદાબાદ શહેરના નિવાસી જગપ્રસિદ્ધ રાયબહાદુર બાબુસાહેબ ધનપતિ અને લખપતિ ભાઈઓના પૂજ્ય માતુશ્રી મહેતાબ શેઠાણી કુંવરબાઈના નામથી આ ટુંક બાંધવામાં આવી છે, ને તે સંવત ૧૯૫૦ માં ખુદ બાબુસાહેબ ધનપતસિંહજી સહકુટુંબ રસાલા સાથે બે મહિના અગાઉથી પધારી મટી ધામધુમથી અંજનશલાકા કરી મહા સુદ ૧૦ મે પ્રતિષ્ઠા કરાવી છે. આ મુહુર્તમાં બાબુસાહેબે ખુબ જ દ્રવ્યને સદ્વ્યય કર્યો હતો.. આ દહેરૂ જય તળેટીના મસ્તક ઉપર આવેલું હોવાથી તળેટીનું દહેરૂં યા બાબુનું દહે એમ મોટે ભાગ લે છે. ને માને છે. પણ ખરું જોતાં તિર્થ રોડ ઉપર આ ટુંક બંધાએલી છે તેથી તળેટીનું દહેરૂં કહેવું યોગ્ય ન લેખાય, કેટલાક ધુરંધર મુનિ મહારાજાઓ અને વિદ્વાને આ દહેરાને. તિર્થ ઉપરજ લેખતા હેવાથી માસું રહેતા જીવે આ દહેરે દર્શન કરવા ચઢતા નથી, કેમકે તિર્થ ઉપર ચેમા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy