________________
પ્રકરણ ૧૩ મું
૧૩૯:
કલ્યાણજીની પેઢી મારફતે બેસાડેલી છે. તેથી યાત્રાળુઓને વિશ્રાંતી સારી મળે છે.
એ જય તળેટીના પગથારમાં બને હાથીએ આપણને ને આવકારે છે. ડાબી બાજુને મંડપ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદને બંધાવેલ છે. અને જમણી બાજુને મંડપ ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદને બંધાવેલ છે. અહીં જય તળેટીમાં બધી મળી કુલ અઠ્ઠાવીશ (૨૮) દહેરીએ છે. તે કુલ દહેરીમાં પગલાં જેડી ૪૧ છે.
બાબુના દહેરાની ટુક–જ્ય તળેટીથી તિર્થ ઉપર ચડવાનું શરૂ થાય છે. ચઢતી વખતે જમણા હાથ તરફનો ભાગ જુને રસ્તે ગણાય છે. ડાબા હાથ તરફને ભાગ બાબુનાં દહેરાને છે. પચીશ આશરે પગથી ચડતાં દહેરાને કિલ્લો આવે છે ત્યાં ચેકી–પહેરે રહે છે તથા એક ભાગમાં વહીવટની ઓફીસ રાખવામાં આવી છે ટુંક બે ગાળાથી બાંધેલ હોવાથી પ્રથમ ભાગમાં ઉપર જણાવેલ ચેકી અને ઓફીસ ઉપરાંત ન્હાવાની જગ્યા, સુખડ-કેશર ઘસવાની એરડી પુજારીને રહેવાની જગ્યા, અને પરાણું બિંબની ઓરડીઓ છે. ભોંય તળીએ એક મોટું પાણીનું ટાંકું બાંધેલ છે. પૂજા કરનાર માટે બારે માસ ગરમ પાણી અહિં થાય છે.
બીજા ગાળામાં મૂળનાયક આદિશ્વર ભગવાનનું નવ--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org