________________
૧૩૮
શ્રી શત્રુંજય સૌરભ ૨૪ કઈ રીતે અનીતિ કે અન્યાયને ઉત્તેજન મળે તેમ નહિં કરતાં, ન્યાય નીતિને જ ઉત્તેજન મળે તેમ જાતે કરવું અને બીજા પાસે કરાવવું. - ૨૫ આવા ઉત્તમ તીર્થો આવવાને શે હેતુ છે? તે પાર પડે છે કે નહિં? તેમાં કસુર થતી હોય તે તેને સુધારી લેવાની કાયમ કાળજી રાખી પિતાનું જોતા રહેવું.
૨૪ તીર્થકર ભગવાન સમાન પવિત્ર આ તીર્થરાજની સેવા ભક્તિને લાભ આપણને અનેકવાર મળે તેવી ચીવટ રાખી પ્રસંગ પામી તે લાભ લેવા પ્રમાદ, ન કરે.
પ્રકરણ ૧૩ મું
તિર્થડ. બાર એજનના માનવાળે આ ગિરીરાજ તળેટીથી ઉપર ચડતાં કિલ્લા સુધીની લંબાઈ આશરે દેઢ ગાઉ ઉંચાઈ છે. ચડવાનો સઘળે રસ્તે ડુંગરી પત્થરના નાના મોટા
સલાઓ ચોંટાડી બાંધે છે. આખે રસ્તે પહોળાઈમાં સડક જેટલું હોવાથી જથ્થાબંધ આવવા જવાને અડચણ પડતી નથી. રસ્તામાં પાણીના પાંચ કુલ આવે છે. દરેક કુંડની વચ્ચે ત્રણ ત્રણ ચચ્ચાર વિસામા આવે છે. દરેક વિસામે પાણીની પરબ (ઉકાળેલા તથા ઠંડા) શેઠ આણંદજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org