________________
૧૧
ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ. પં. શ્રી સિદ્ધિવિજયજી ગણીના શિષ્ય તરીકે જાહેર થયા અને મુનિશ્રી મેઘવિજયજી નામ રાખ્યું. ગુરૂનિશ્રામાં રહી ગેવહન કરી વડી દીક્ષા છાણીમાં લીધી, અને ત્યાંથી વિહાર કરી રતલામના સંઘના અતિઆગ્રહને લઈ ચોમાસું રતલામ કર્યું, આવી રીતે ગુરૂ નિશ્રાએ જ પિતે પિતાનું જીવન વ્યતિત કરેલ છે. આ કે ગુરૂપ્રેમ ?
દસ વરસના ટૂંકા સમયમાં ગુરૂભક્તિ સાથે જ્ઞાન અને કિયાથી જીવનને એવું સુંદર બનાવ્યું કે ઘણા અને આકર્ષણ રૂપ બની ગયા. અને ગુરૂદેવે પણ તેમની ગ્યતા જોઈ છાણમાં સં. ૧૯૬૯ ના કારતક વદ ૪ના રોજ ગણી તથા પંન્યાસ પદથી વિભૂષિત કર્યા.
સં૧૯૮૧ ના માગસર સુદ ૫ ના રોજ રાજનગરના સંઘના અતિ આગ્રહથી પૂ. બાપજી મહારાજશ્રીએ પિતાના વરદ હસ્તે આચાર્ય પદ પર આરૂઢ કયા.
પિતે આચાર્ય થવા છતાં કોઈ પણ સંઘનાં કાર્યો ગુરૂ આજ્ઞા વિના કરેલ નથી તેમજ શિષ્ય પરિવાર આદિ જે થયા તે પણ ગુરૂ નિશ્રામાં રહીને જ કરેલ છે.
વિ. સં. ૧૯ના અમદાવાદ હાજા પટેલની પળમાં પગથીયાના ઉપાશ્રયે ચોમાસાને છેડે કાળ માંદગીમાં પસાર કર્યો. છેલ્લે છેલ્લે આ સુદ ૧ ના રોજ સાંજે બરાબર ૨-૫૫ મિનિટે જરા પણ પીડાનો અનુભવ વિના તેઓશ્રી નો આત્મા પરલેકે સિધાવ્યો.
અમદાવાદમાં સંપૂર્ણ પ્રેમ જીતેલા આત્માનો સ્વર્ગવાસ થતાં તેની સ્મશાન યાત્રામાં સેંકડે મનુષ્યના સમૂહમાં મોટા મોટા સંગ્રહને ખાંધે આ પુણ્યાત્માની પાલખી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org