SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જતી અનેક ભાવુક આત્માઓ પ્રશંસા સાથે કે ઉજવલ આત્મા ! વિગેરે વખાણ કરતા હતા. અગ્નિસંસ્કાર પૂર્ણ થયા બાદ ઉપાશ્રયે આવી પૂજ્ય બાપજી મહારાજશ્રીના મુખેથી માંગલીક સાંભળી સૌ ડાઘુઓ વેરાયા હતા. આ નિમિત્ત હાજા પટેલની પળમાં એક મેટે મહત્સવ અતિ ઠાઠમાઠથી કરેલે અને તેમાં શ્રી શત્રુંજય, શ્રી ગિરના. ચંડકૌશિક સર્પ, શ્રી પાર્શ્વનાથ સ્વામીને કમઠે કરેલે ઉપસર્ગ આદિની રચના કરવામાં આવી હતી. આ આ પુણ્યાત્મા ૨૬ વર્ષની વયે દીક્ષીત થયેલ અને ૪૧ વર્ષ ચારિત્રની આરાધના સાથે સ્વાર કલ્યાણ સાધીને ૬૭ વર્ષની ઉમ્મરે સ્વર્ગવાસી થયા. વંદન હૈ પરમ ઉપકારી આવા ગુરૂદેવને ! | સ્વર્ગસ્થ ગુરુવર્યના છાપેલા જીવન ચરિત્ર ઉપરથી આ ટુંકું જીવન આલેખ્યું છે. અનુક્રમણિકા પ્રકરણ ૧ લું : શ્રી શત્રુંજય સ્વરૂપ ૧ થી ૨ પ્રકરણ ૨ જું : યાત્રાએ આવતે સંધ અને યાત્રાળુઓ, - શ્રી શત્રુંજય લઘુકલ્પ ને મહાતીર્થ ક૯પ ૩ થી ૨૦ પ્રકરણ ૩ જું : શ્રી શત્રુંજય તીર્થના સત્તર ઉદ્ધારનું વર્ણન ૨૦ થી ૨૨ પ્રકરણ ૪ મું : ભરન ચક્રવતી પસંધ કાઢીને શ્રી શત્રુંજય તીર્થ તરફ જતાં એ પવિત્ર ગિરિ દષ્ટિ એ પડે ત્યારે તેમણે વિવિધ પ્રકારે કરેલી સ્તુતિઓ ૨૪ થી ૩૬ પ્રકરણ ૫ મું : નવાણું યાત્રા અનુભવ, સચના, અને વિધિ શ્રી શત્રુંજયનાં ૨૧ ખમાસમણ તથ. ૨૧ નામ પડવાનું કારણ ૩૬ થી ૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy