________________
+ ટ = 0 0
– ૯
પ્રકરણ ૧૩ મું
૧૩૧ અહારની ધર્મશાળાઓ એકેકની જોડે યા સામે આવેલી છે.
ધર્મશાળાઓનાં નામ. ઠેકાણું. ૧ શેઠ હેમાભાઈની-મેટા દહેરા પછવાડે. ૨ ,, મેતીશાની–મોટા દહેરા સામે.
, હેમાભાઈની હવેલી– દહેરા પછવાડે. ૪ ,, નરશી કેશવજીની-શેત્રુંજા દરવાજા બહાર. ,, નરશી નાથા–મેટા વંડાની જોડે. , મોતીસુખીયાની-નરશી કેશવજીની જોડે.
, પનાલાલ બાબુની–તળેટીના રસ્તે. ૮ ,, કેટાવાળાની–પન્નાલાલ બાબુની જોડે ૯ , માધવલાલ બાબુની પન્નાલાલ બાબુની જોડે. ૧૦ ,, રતનચંદ પાટણવાળાની-માધવલાલની જોડે. ૧૧ ,, નહાર બીલ્ડીંગ–નજરબાગ સામે,
, જસ કુંવરના–દરબારી નિશાળ સામે. ૧૩ ,, પુરબાઈની–દરબારી નિશાળના ગઢ સામે. ૧૪ ,, કેચીનવાળી જીવનની વાસ–પુરબાઈના પડખે. ૧૫ , વિશાકછી રણસીહની-તળાવને નાકે. ૧૬ ,, ચંપાલાલ મારવાડીની–મેતી સુખીયા જોડે. ૧૭ , ઘોઘાવાળાની તથા જામનગરવાળાની. ૧૮ ,, કંકુબાઈની ધર્મશાળા-ચંપાલાલની સામે. ૧૯ કલ્યાણું ભુવન-કંકુબાઈની ધર્મશાળા જોડે. ૨૦ શેઠ હઠીભાઈની–ગામમાં દાણાપીઠમાં. ૨૧ વારા અમરચંદ હઠીસંગની–ગામમાં નવાપરામાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org