________________
૧૩૨
શ્રી શત્રુંજય સૌરભ
૨૨ મગનભેદીની–ભીડભંજનની પડખે. ૨૩ શેઠ દેવસી પુનસીની–મગનમોદીની સામે. ૨૪ જૈન-ભાવસારની– દેવસી પુનસીની ધર્મશાળા સામે. ૨૫ મહાજનનો વંડે–નરસી નાથાની જોડે. ૨૬ સાત એારડાની–ગામમાં ગેડીના દહેરા પાસે, ૨૭ મસાલીયાની–ગામમાં સાત ઓરડાની સામે. ૨૮ લલ્લુભાઈની–ગામમાં શેત્રુજા દરવાજા પાસે. ૨૯ સૂરજમલની–ગામમાં લલુભાઈની ધર્મશાળા સામે. ૩૦ ગરજીનું ડહેલું–ગામમાં કાપડ બજારમાં. ૩૧ ઉજમબાઈની–ગામમાં માંડવી પાસે. ૩ર મોતી કડીયાની–ગામમાં કઈ બજારમાં. ૩૩ ભંડારીની–ગામમાં બારોટના નાના ચોરા પાસે. ૩૪ પીપળાવાળી–ગામમાં બારોટના મોટા ચોરા પાસે. ૩૫ જોરાવરમલજીની- ગામમાં ફકીરની ડેલી પાસે. ૩૬ ડાહ્યાભાઈના ઓરડા-સાત ઓરડાની અંદરગાળે. ૩૭ દયાચંદજીવાળી- ઉજમબાઈના અંદર ગાળે. ૩૮ ધુલીએ વંડે–પિસ્ટ ઓફીસ પાસે. ૩૯ વીરબાઈ પાઠશાળાની-નરશી કેશવજીના સામે. ૪. ચાંદભુવન--મતીસુખીઆની સામે. ૪૧ મહાજનની ગામના સંઘની-નવાપરામાં ગામમાં. ૪૨ શત્રુંજય વિહાર– હાઈસ્કુલના મકાનમાં. ૪૩ આત્માનંદ ભુવન-(પંજાબી)-આરીસા ભુવન પાસે. ૪૪ આરીસા ભુવન-પંજાબની પાસે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org