________________
૧૨૦
શ્રી શત્રુ’જય સૌરભ
છે જેની પ્રતિષ્ઠા
અને સુંદર શિખરબંધી દહેરાસર શિખરબંધી દહેરાસર સ. ૨૦૧૪માં થયેલ છે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી છે.
૧૮. જન સાસાયટીમાં દહેરૂ —શ્રીશત્રુ જય ગિરિરાજને અટકીને જૈન સદ્દગૃહસ્થાએ ભેગા થઈ રેશનકદાર અગલા ખાંધી હવા ખાવા લાયક સુંદર સ્થાન અનાખ્યુ છે અને તે બધાય મંગલાઓની વચ્ચે વિશાળ જગ્યા રેકી લેશાન ભવ્ય શિખરબ ંધી મેટુ દહેરાસર માંધ્યુ છે જે સેાસાયટીને અતિ શોભાસ્પઢ લાગે તેવી સુંદર આંધણીનું છે મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામી બિરાજમાન છે.
૧૯. આગમ મંદિર—શ્રી આગમાનુ અવલેાકન થાય તેવી આરસપહાણની તકતીઓમાં આગમે કાતરેલ છે, અને તકતીઓની સામે સુંદર ભવ્ય દહેરી બાંધી ચૌમુખજી પધરાવેલ છે. વચ્ચે મોટા દહેરાસરમાં ચૌમુખજીની ભવ્ય અને સુંદર પ્રતિમાજી છે. મૂળનાયક શ્રીઆદિશ્વર પ્રભુ બિરાજમાન છે. ભીતાયે આગમાનું અવલેાકન કરતાં વચ્ચે વચ્ચે ચાર ભવ્ય અને સુંદર માટી દહેરીએ શિખરબંધી ચાર દિશામાં ચાર છે. બહાર પડખે ગણધર મંદિર છે તેની ઉપર તથા નીચે પણ પ્રતિમાજી છે.
પાદુકા દહેરી
૨૦. જૂની તળેટી—શત્રુંજયની વમાન તળેટી પહેલાં આ સ્થળ તળેટીનું હતું. કકુભાઈની ધર્મશાળા પાસે એક ચેાતરા ઉપર દહેરી એમાં પગલાં જોડી ત્રણ છે. આ દહેરીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org