________________
પ્રકરણ ૧૦ મુ
૧૨૧
ચેાતરા ઉપર જૂનું રાયણ વૃક્ષ હતું. પર્યુષણમાં ચૈત્ય પરિપાટી કરતાં સઘ અહીં દર્શન કરવા આવે છે.
આજ સુધી અહી. ખુલ્લી જગ્યા હાવાથી ઘણી આશાતના થતી હતી. આ. ક. પેઢીના મુનિમ શ્રી ચુનીલાલભાઇએ પ્રયાસ કરી સુંદર કાટ કરી કબજો કરી લીધા છે.
-
૨૧. લલિતાસર પાસેની દહરી કચ્છી રસ હ દેવરાજની ધર્મશાળા પાસે ગલીમાં એક જૂની દહેરી આવેલી છે. દહેરી કરતા કેટ કરેલા છે. શ્રી ઋષભદેવજીના ચરણપાદુકા વિગેરે પગલાં જોડી ત્રણ છે. અહીં વસ્તુપાળ તેજપાળે અંધા વેલું વિશાળ લલિતાસર નામનું સરેાવર હતું.
૨૨. ગાડીજીનાં પગલાં-ધાંધરકા ઘાટ ઉપર સ્મશાનથી થોડે દૂર એક દહેરી આવેલી છે. આ પણ લલિતાસર તળા વનુ સ્મરણ છે. એળી પર્વમાં આળી કરનારાઓ દશમને ક્રિને અહી દર્શન કરવા આવી ધ્વજા ચડાવે છે.
૨૩. જય તળેટી—અહિં અતિ પ્રાચીન અને ભવ્ય કુલ અઠ્ઠાવીશ દહેરીએ છે. તેમાં પગલાં જોડી એકતાલીસ છે.
પ્રકરણ દશમું ગિરિરાજને માગે
સૌરાષ્ટ્રમાં ગેાહિલવાડ પ્રાન્તમાં પાલીતાણા એક • નાનકડું સુંદર શહેર છે. દેશપરદેશના હજારો યાત્રિકે આ શહેરમાં દરવર્ષે ગિરિરાજ શ્રીશત્રુ ંજયની યાત્રા કરવા આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org