________________
પ્રકરણ ૯ મું
-
૧૧૧
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી નીચે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. ઉપર એક દહેરીમાં શ્રી આદિનાથજીનાં પગલાં છે.
શ્રી શત્રુંજયગિરિ નજીકની
શ્રી પંચતીથ. જેસર–પાલીતાણાથી બેલગાડી રસ્તે ઘેટી થઈ હાથસણી થઈ જેસર જવાય છે. અહીં શ્રી ઋષભદેવ ભગવાનનું નાનકડું મંદિર છે. અહીં ઉતરવાને ધર્મશાળા તથા ઉપશ્રય પણ છે.
છાપરીઆળી-આ ગામ ભાવનગરના મહારાજાએ ઢેરોના રક્ષણ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને આપેલું છે, અહીં મોટી પાંજરાપોળ છે, તેની વ્યવસ્થા પેઢી તરફથી થાય છે. અહીં એક દેરાસર તથા ધર્મશાળા છે.
મહુવા-જાવડશા અને હંમંત્રીના પુત્ર જગડુશા, આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી, આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી તથા અમેરિકા જઈજન ધમને પ્રચાર કરનાર શ્રી વીરચંદ રાઘવજીની આ જન્મભૂમિ વીરક્ષેત્રના નામે પ્રસિદ્ધ છે. અહીં જીવિતસ્વામી શ્રી મહાવીરસ્વામીની મનહર પ્રતિમા છે. મંદિર બહુ જ મોટું અને વિશાળ છે. બાજુમાં આચાર્યપ્રવર વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી નવીન દેવપ્રાસાદ બંધાવવામાં આવેલ છે.
પ્રથમ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં પાષાણુમાં કતરેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org