________________
પ્રકરણ ૮ મું વધારાવાળો ઠરાવ જાહેર થયેલ તે સંઘને ઉપયોગી હોઈ અત્રે કેટલેક તેમાંથી આપવામાં આવેલ છે,
શ્રી શત્રુંજય તીર્થ પર થતા કાર્યોને નકરે
રૂપિયા પ) તીર્થમાળ પહેરવાના, રૂા. ૨૫) રથયાત્રા કઢાવવાના, રૂા, છ પૂજા ભણાવવાના, રૂા. ૨સમવસરણ. મંડાવવાના, રૂા. રા મંડલ પુરાવતાં, રૂા. 19 પ્રતિમાજી સ્થાપનાના. આ સિવાય આંગી, લાઈટ, મુગટ વિગેરે ચઢાવવાને નકરે અલગ સમજવાને.
શ્રી સંઘના જમણવારમાં લેવાતા નકા.
રૂપિયા ૩૫ નવકારશી કરનારને, રૂા. ૨જી સ્વામી વત્સલ કરનારને, રૂ. ૨પા ભવપૂજાના જમણ કરનારને, રૂા. ૧૨ મુંગી નવાણું ટેળી કરતાં, રૂા. ૧૧ બોલતી નવાણું ટેળી કરતાં, રૂા. પા ચમાસી ટેળી કરતાં, રૂ. 5 ચોસઠ, પ્રહરને પોષહ પારણાના, રૂા. ૨જી પર્યુષણના સવારના પારણના, રૂ. ૩ વરસી તપના એક વખતના પારણાના, રૂા. ૩ છડું, અઠ્ઠમના પારણા કરતાં, રૂા. ૨જી સિદ્ધિ તપના દર પારણાના, રૂા. ૨૦ માસ ક્ષમણદિ તપ પારણાના રૂા. ૧) એળીને નવ આયંબિલ જમણુના, રૂ. પા ઉપધાનમાં એકાસણાની દર ટેળીન, અને રૂા. ૩) ઉપધાનની દર આયંબિલની ટોળીના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org