________________
૯૨
શ્રી શત્રુ’જય સૌર્ભ
પાસ કઢામણના નકરે.
રૂા. ૧૫ નવાણુ પાસ કઢામણુ તથા ચેામાસી પાસ કઢામણ, રૂા. રા ભવપૂજાને પાસ કઢામણ, રૂા. ૧ાાં છઠ્ઠું અમને પાસ કઢામણ, તેમજ રૂા. ૧ા વરસી તપના
પાસ કામણ.
પરચુરણ પૂજા વિગેરેમાં લેવાતા નકરે.
રૂા. ૨પા શાન્તિસ્નાત્રના, રૂા. ૧પા અષ્ટોત્તરીના, રૂા. ૧૧૫ રૂપાની નાંદના, રૂા. પા લાકડાની જરી કપડાની નાંદના. ઉપધાન કરાવતાં લેવાતા નકરો.
રૂા. ૧૨] પહેલા પ્રવેશમાં, શ. ૬] ખીજા પ્રવેશમાં રૂા. ૪] ત્રીજા પ્રવેશમાં અને રૂા. રા પહેલા અઢારીયાના, વરઘેાડા યા સામૈયાના સામાનના લેવાતા નકરો.
રૂા. ૩૫] સેાના ચાંદીના રથના, રૂા. પા ઇંદુ ધ્વજાના, રૂા. ૧૫ મેનાનેા રૂા. ૧ા કાષ્ટના હાથીને, રૂા ૨] કાંતલના વરઘેાડાના, રૂા. ૧] સાદા દર ઘેાડાને રૂા. ૧પપ્પા ધોકાવાળા દરેક સિપાઈ એને.
વાસણ ગાદલાં ગેાદડાંમાં લેવાતા નકરા.
દરરાજના ગાદલા દીઠ બે પૈસા જુના, ગેાઢડા દીઠ એક પૈસા જુના, નવાણું કે ચામાસુ કરનાર માટે બાંધી મુદત સુધીના દર ગેદડાના ચાર આના અને ગાદલાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org