________________
પ્રકરણ મું
પાલીતાણામાં રમણીય જોવા લાયક સ્થાને. મહારાજા સાહેબને હવામહેલ, પંચબીબીને રજે, શૂરવીરાના પાળીઆ,
એવન પૂલ, ભૈરવનાથનું મંદિર.
ભવ્ય દરબાર હલ. સાવળીંગાની વાવ,
ભીડભંજન મહાદેવ, શ્રી નંદકુંવરબા અનાથાશ્રમ, શ્રી બાલમંદિર દસનામી અખાડો,
કાનાબાવાની ચેતન સમાધિ ગુરુ દત્તાત્રયની ચરણપાદુકા, જૂની તલાટી
પ્રકરણ ૮ મું પાલીતાણામાં ધાર્મિક સંસ્થાઓ.
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની શરૂઆત ઘણું લાંબા સમયથી ચાલતી આવે છે. લગભગ સેળના સૈકાથી મોગલ મહાન પાદશાહ અકબરશાહના વખતથી શ્રીમદ્ તપાગચ્છાધિપતિ વિજય હીરસૂરિશ્વરજી જૈનાચાર્યની કૃપા વડે અમદાવાદના નગરશેઠના જ હસ્તકમાં ગુજરાતના પાંચ પહાડો-તીર્થો અને બંગાલમાં સમેતશિખરજી, સેરઠમાં ગીરનારજી તથા શ્રી શત્રુંજય મહાગીરિ આદિ પહાડે જેનોના હોઈ જિનેને જ સુપ્રત થયા. અને તેના સંરક્ષક તરીકે નગરશેઠ નીમાયા. તે જ વખતે નગર શેઠે સારા સારા સદ્દગૃહસ્થની એક કમીટી દ્વારા એક પેઢી સ્થાપી, અને તેમનું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એવું રાખ્યું. તે પેઢીનું કામકાજ અત્યાર લગી સારા અને સંપૂર્ણ કાળજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org