________________
૮૮
-
શ્રી શત્રુંજ્ય સૌરભ માતા પિતે જ વેરણ બની. અહા ! નટે સાથે દેશદેશાંતર ફર્યો. છેવટે પ્રેમલાલચ્છી મળી. પણ તેની સાથે રાત-દિવસ રહેવા છતાં કે વિગ? આ જિંદગીને શું અર્થ ? તિયચપણામાં કયાં સુધી રહેવું ? કેની માતા, કેની પત્ની, કેનું રાજ્ય ? આમ વિચારી તેણે એકદમ સૂર્યકુંડમાં પૃપાપાત કર્યો. પ્રેમલા ગભરાઈ ગઈ. તે બોલી ઊઠી–અરે! આ શું કર્યું? અરેરે! હું કયાં જાઉં? શું કરું? એમ કરતાં તે પણ કૂદી પડી. કુકડાને પકડવા જતાં અપરમાતાએ બાંધેલે જણ દેરે હાથમાં આવતાં તૂટી ગયું અને આશ્ચર્ય વચ્ચે કુકડો મનુષ્યત્વને પામ્યા. બને તરવામાં કુશળ હવાથી બહાર નીકળ્યા. એક બીજાને ઓળખ્યા અને આનંદ આનંદ પ્રસરી રહ્યો. સૂરજકુંડને આ પ્રભાવ હજારે યાત્રિકોએ જાણ્ય અને ચંદરાજાને જોવા માટે માનવમેદની ઉભરાઈ ગઈ
પ્રેમલાલચ્છીની ભાવનાથી ચંદરાજાએ તિર્થાધિરાજ શ્રી આદીશ્વર ભગવાનની પૂજા બહુ ભક્તિભાવથી કરી. ધન્ય ધન્ય સુરજકુંડ જળ, કલિમલ મલ હરનાર; દીધે ચંદ જાણ ફરી, માનવને અવતાર. . આ સુરજકુંડના પવિત્ર જળને પ્રભાવ અલોકિક છે. પાપરૂપી મળને દૂર કરનાર તરીકે તે પ્રસિદ્ધ છે. તેના પ્રભાવથી પક્ષી બનેલા ચંદરાજા મનુષ્યપણું પામ્યા. || એ પવિત્ર જળની અંજલિ સૌ યાત્રિકોને પાવન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org