SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મુ ૭૭ ડાસીમાએ પૂછ્યું, ભાઈ ! શેના આદેશ આપેા છે ? ’ • માડી ! આવતી કાલના જમણુના. > ૮ ભાઈ! મને એ લ્હાવા લેવા દ્યોને ? મારી ભાવના પૂરી થશે ?’ પણ માડી ! આ તે આવતી કાલના જમણુવારની વાત છે. આ કાંઇ આરતી મંગળદિવાની એલી નથી, સમજ્યા માડી !’ ‘ભાઈ સમજું છું ! મારાં એવાં અહેાભાગ્ય કાંથી કે સંઘ સમુદાય મારૂં આંગણું પાવન કરે ને પ્રસાદી ચાખે. પશુ ડોશીમા જાગૃા છે. આ જમણમાં કેટલુ ખર્ચ આવશે ?' ( ‘ ગગા ! છતા હું શું જાણું ! પણ જે થાય તે ખરૂ તેની શીઘ્ર ફીકર કરવી? ભલેને લાખ થાય ! " આ સાંભળી સંધવીએ અને આગેવાના સ્તબ્ધ થઈ ગયા. ડાસીના દેદાર જોતાં તેની આટલી મધી શક્તિ જણાતી નહાતી. માતાજી એટલા બધા રૂપીઆ જોઇશે, કે ન પૂછે વાત, એ કયાંથી કાઢશે ? " " ગગા કેટલા બધા રૂપીઆ તારે જોઇએ, લે માંડ ગણવા ને માંડ ઉપાડવા. ’ કહીને પાસેની ગાડીના ગાભેા ચીરી તેમાંથી સેનામહેારના વરસાદ વરસાવ્યેા. અથા આશ્ચર્યચકિત ગઇ ગયા, અને ધન્ય ધન્ય ખેાલવા લાગ્યા. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy