________________
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે,
એ કપણે અને અવિરુદ્ધ, મૂળ જિન મારગ તે પરમાર્થથી રે,
એમ કહાં સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે,
દ્રવ્ય દે શ કાળાદિ ભે દ, મૂળ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે,
તે તો ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે,
સંક્ષેપે સુણ પરમાર્થ, મૂળ તેને જોતાં વિચારી વિશેષથી રે,
સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ છે દેહાદિથી ભિર આતમા રે,
ઉપયોગી સદા અવિનાશ, મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે,
કહાં જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ ૬ જે જ્ઞાાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org