________________
જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં,
ી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહતું તે જ્ઞાન જો. અ-૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાચંદ્ર મનને રહો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અ૨૧
(પત્રાંક - ૭૩૮)
(મૂળ મારગ ) મૂળ મારગ સાંભળો જિનનો રે,
કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ નો'ય પૂજાદિની જો કામના રે,
નો'ય વ્હાલું અંતર ભવદુ:ખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના રે,
જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથી રે,
કોઈ પામે મુમુક્ષ વાત. મૂળ૦ ૨ શ્રીરાજવંદના
૪૯
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org