________________
બીજી આવૃત્તિ વેળાએ શ્રી રાજવંદના'ની આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરતા અમો સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ.
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી રચિત મોટા ભાગનાં પદો ઉપરાંત મેરી ભાવના તથા અશુદ્ધ આત્મા શુદ્ધાત્માને અરજ કરે છે તે પ્રાર્થનાનો આ નાનકડી પુસ્તિકામાં સમાવેશ કરેલ છે. | મુસાફરી દરમિયાન એટેચીમાં, પર્સમાં કે ખિસ્સામાં રાખી શકાય અને તેના વારંવાર અભ્યાસથી સત્વશીલ અને આધ્યાત્મિકતાથી સભર પદોનું ચિંતન તથા કંઠસ્થ કરી સૌ કોઈને પરમ ઉપકારી બને તેવી હાર્દિક ભાવના ભાવીએ છીએ.
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org