________________
‘‘ગાગરમાં સાગર' જેવી આ પુસ્તિકાની કિમંત કરતાં તેનું મૂલ્ય અનેકગણું હોવાથી ધાર્મિક પ્રસંગોએ સ્વજનોને પ્રભાવના રૂપે આપીને સત્સાહિત્યનો પ્રસાર કરી સૌ ધર્મપ્રેમી જનતા આ પુસ્તિકાને દેશ-વિદેશમાં પ્રચલિત કરે તેવી અપેક્ષા.
લેબા સંવત ૨૦૬૪, અષાઢ સુદ પૂનમ (ગુરુપૂર્ણિમા) તા. ૧૮-૦૭-૨૦૦૮
પ્રકાશન સમિતિ
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org