________________
( અન્યત્વ ભાવના)
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ નંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહઓ સ્વન કે, ના ગોત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
(શાર્દૂલવિક્રીડિત). દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાન્સમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પા... અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રન કરો, વૈરાગ્ય ભાવે યથા.
(અશુચિ ભાવના)
(ગીતિવૃત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. શ્રીરાજવંદના
૩૧
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org