________________
(અશરણ ભાવના)
(ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એ કાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહા સ્વાશે.
(એકત્વભાવના )
(ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એ કત્વ એ થી નયસુજ્ઞ ગોતે.
(શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, . બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇન્દ્રથી દઢ રહો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
શ્રીરાજવંદના
જ હા હા તણી, હાથી ,
૩૦
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org