________________
સર્વ દર્શને એ ઉપદેશ, એ એ કાંતે, નહિ વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ !
એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ.
તત્ત્વ રૂપથી એ અળખે, તે ન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતાર્થ જો ગ જણાય; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સમાર્ગ ગણાયો.
૨૧
શ્રીરાજવંદના. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org