SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ય: સંસ્તુત: સલવાડ્મયતત્ત્વબોધા દુદુ ભૂતબુદ્ધિપટુભિ :સુરલોકનાર્થ : સ્ત ગૌ જંગત ત્રિતયચિત્તહરે રદારે : સ્તોષે ક્લિાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ. ૧૦ દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્. ૧૧ દર્શનાદ દુરિતધ્વસિ વંદનાદ વાંચ્છિતપ્રદ: પૂનામ્ પૂરક: શ્રીણાં, જિન: સાક્ષાત્ સુરક્મ: ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસૅ પામીએ, સક્લ મનોરથ સિદ્ધિ. ૧૩ જીવડા જિનવર પુજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે ોય. ૧૪ મે બાંધ્યું જળ રહે, જળ વિણ કેમ ન વેય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હેય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જ ગુરુ વાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નીરખત સગુરુ મુખ. ૧૭ શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005410
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2008
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy