SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ દરખતમેં ફળ ગિર પડ્યા, બૂઝીન મની પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજ, મિટે ન ગર્ભાવાસ. ૧૮ ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. ૧૯ – માતા – પિતા ચૈવ, – ગુરુવં બાંધવ: " ત્વમેક: શરણં સ્વામિનું જીવિત જીવિતેશ્વર: ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧ યસ્વર્ગાવતરોત્સવે પદભવન્માભિષેકોત્સવે, યદીક્ષા ગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યુનિર્વાણગમોત્સવે પિત: પૂજાદૂભુતં તદભવે: સંગીતસ્તુતિમંગલૈઃ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવ: ૨૨ ૧૦ શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005410
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2008
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy