SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્રપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિન ભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહ: મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમાં, વંદો રમતા રામ. ૫ તીનભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ નમું ભક્તિભાવે, ઋષભ નિ શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્થ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સક્લ મુજ આપો સુમતિને. ૭ અહતો ભગવંત ઇન્દ્રમપિતા: સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા: આચાર્યા જિનશાસનોન્નતિકરા: પૂજ્યા ઉપાધ્યાયક: શ્રી સિદ્ધાન્તસુપાઠક મુનિવરા રત્નત્રયારાધક: પંચે તે પરમેષ્ઠિન: પ્રતિદિન ર્વન્ત વો મંગલમ્. ૮ ભકતામરપ્રણવર્માલિમણિપ્રભાણા મ દ્યોતકંદલિતપાપતમાંવિતાનામ સભ્યપ્રણમ્યુજિનપાદયુગયુગાદા વાલંબનું ભવલે પતતાં નાનામ. ૯ શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005410
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2008
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy