________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા,
કાં તો સ્વયં શુ પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે,
સ્વરૂપ સિદે વિચરી વિરામે. ૨. જેવું પિતાનું શુદ્ધ સહજત્મસ્વરૂપ પ્રગટાવીને, પિતે જ્ઞાનભાસ્કર બને છે. આવી ઉજજવળ સહજાત્મ-દશા સાધીને પછી તે સેમ એટલે ચંદ્ર સમાન શીતળ શાંત સમાધિસ્થ શોભે છે. આવી જીવનમુક્ત દશા પામેલા મહાત્મા મહાન મંગલની પંક્તિ એટલે પરમ શ્રેયરૂપ કલ્યાણની શ્રેણને પામે છે અથવા કલ્યાણની પરંપરાને પામીને મેક્ષરૂપ મહેલના
પાને ચઢી જાય છે. આવી સર્વોત્કૃષ્ટ જીવનમુક્ત દશા. પામેલા મહાત્મા, બુધ એટલે વિદ્વાને, જ્ઞાનીઓ દ્વારા પૂજા, સ્તુતિ, વંદના, પ્રણામ કરવા ગ્ય બને છે. ૧ ૨. આવી, જ્ઞાનીઓને પણ વંઘ સર્વોત્તમ સગી કેવલી દશાને, એટલે દેહધારી પરમાત્મદશાને પામેલા આ મહાત્મા નિષ્કામ કરુણાશીલતાથી જગત ના ઉદ્ધાર માટે અમૂલ્ય ઉપદેશરૂપ અમૃતવર્ષા વરસાવીને અનેકાનેક જીવને સિદ્ધિદાતા, મેક્ષમાર્ગ દર્શાવનાર, સાક્ષાત્ મેક્ષની પ્રાપ્તિ કરાવનાર, પરમ ગુરુપદને શેભાવે છે. આ સહજાન્મસ્વરૂપ પામેલા પરમગુરુના ઉપદેશ શ્રવણથી, તેમની આજ્ઞા ઉપાસવાથી લાખ જી સિદ્ધિ પ્રાપ્ત કરવા સમર્થ બને છે. અથવા તે આ સગી કેવળી પદને પામેલામાંથી કઈ કેઈ આયુષ્ય અલ્પ બાકી રહેતું હોવાથી બીજાઓને ઉપદેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org