________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૩૧
ભાસી જ શકવા ચેગ્ય નથી, એટલે જો તું ચેતનના નાશ કહે, તાપણુ કેવળ નાશ તા કહી જ શકાય નહી', અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુ સમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનના અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવા હાય તે। તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુએ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા ચેાગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તુ અનુભવ કરી જોઇશ તે કાઈમાં નહીં ભળી શકવા યાગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા ચેાગ્ય એવુ· ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. ૭૦
શંકા—શિષ્ય ઉવાચ
[આત્મા કર્મીના કર્તા નથી, એમ શિષ્ય કહે છે :- ] કર્તા જીવ ન કના, કર્મ જ કન્હેં ક;
અથવા સહેજ સ્વભાવ કાં, કમ જીવના ધર્મ. ૭૧ જીવ કર્મીના કર્તા નથી, કર્માંના કર્યાં કમ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેના કર્તા છે એમ કહેા તા પછી તે જીવના ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હાવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. ૭૧
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ મંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અખંધ. ૭૨ અથવા એમ નહીં, તે આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ ક ના બંધ કરે છે; તેમ નહીં, તા જીવને કમ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઇશ્વરેચ્છારૂપ હાવાથી જીવ તે કમથી ‘અખધ' છે. ૭૨
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org