________________
૧૫
તેથી નિજ વિચાર વૃદ્ધિ અર્થે આ ગ્રન્થ અતિ ઉપયાગી અની તેનું વાંચન મનન પરિશીલન આત્મશ્રેયસ્કર થવા ચેાગ્ય છે.
અધ્યાત્મ શાસ્ત્રાના અનુભવી લેખક, અનુવાદક અને પ્રાજ્ઞ કવિ સત્સ`ગનિષ્ઠ આત્માથી ભાઇશ્રી રાવજીભાઈ છગન ભાઈ દેસાઈની અનુભવી કલમે આ પુસ્તકમાં જે કાવ્યેાના ભાવા લખાયા છે તે ગુણજ્ઞ દૃષ્ટિથી તલસ્પશી ભાસવા ચેાગ્ય છે. અતિ ગહન વિષયોને સમજવામાં સર્વ અધ્યાત્મપ્રેમીએને સુગમતા થઈ પડે તેવે સંપૂર્ણ પ્રયાસ લેખકે કરેલ છે, જે ખરેખર અભિન ંદનીય છે.
શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાનપ્રચારક સમિતિ પ્રત્યેની તેમની શુભેચ્છા અને સહકારથી આ પુસ્તકના પ્રકાશનના સુર્યગ સમિતિને સદ્ભાગ્યે સાંપડેલ છે, જે માટે સમિતિ હૃદયપૂર્ણાંક તેમને આભાર માને છે.
આ પુસ્તકના પ્રકાશનમાં વીતરાગ પરમશ્રુત પ્રભાવનાના ઉત્સાહી તત્ત્તરસિક એક આત્માર્થી મુમુક્ષુ ભાઇએ આર્થિક ભેટ પ્રકાશન માટે આપીને પેાતાના જ્ઞાન પ્રભાવનાદિક સત્કાર્યો પ્રત્યેના તથા આ સમિતિ પ્રત્યેના પ્રશસનીય પ્રેમ પ્રદશિત કર્યાં છે તે માટે સમિતિ હૃદયપૂર્વક તેમના આભાર માને છે.
પરમ કૃપાળુ સદ્ગુરુ ભગવાન શ્રીમદ્ રાજચન્દ્રજીના ચેાગમળે, શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાન પ્રચારક સમિતિનાં સ નિઃસ્વાર્થી જ્ઞાનપ્રચારરૂપ સત્સેવાનાં કાર્યોંમાં દિનપ્રતિદિન વૃદ્ધિ અને સફળતા સાંપડતી રહે એ જ પ્રભુ પ્રત્યે પ્રાથના !
લિ॰ સંત સેવક
શ્રીમદ્ રાજચંદ્રજ્ઞાનપ્રચારકસમિતિ ) ૯૨,ઝવેરી બજારમુંબઈ-૨. ૯-૪-૧૯૬૦ / પ્રેમચંદ રવજીભાઇ કાહારી
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org