________________
૧૨
તજી કાયા-માયા, સહજ નિજ ચિપ વિલસું, સદા સ્વાનુભૂતિ પીયૂષ રસમાં મગ્ન ઉલસું; દશિ-જ્ઞપ્તિ-વૃત્તિ-સ્વરૂપ શિવમાર્ગે ગતિ કરું, સમાધિ બોધિનું, નિલય સહજાત્મા મહીં કરું. ૧૦
– રાવજીભાઈ દેસાઈ
(૧) આત્માનુભવ, (૨) અમૃતરસ, (૩) સમ્યગ્દર્શન, (૪) સમ્યજ્ઞાન (૫) સમ્યગ્યારિત્ર, (૬) ધામ, ઘર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org