________________
૭૮
શ્રીમદ્ રાજચંદ્રકાવ્ય-અમૃત-ઝરણાં અવશ્ય કર્મને ભેગ છે, ભેગવ અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને,
જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય. ૮ દશા પ્રાપ્ત થશે અને કેવળ લગભગ ભૂમિકાને સ્પર્શીને દેહનો વિયાગ થશે અર્થાત્ અપૂર્વ સમાધિમરણરૂપ મૃત્યુ મહોત્સવને પામીશું. ૭ ૮. પૂર્વ પ્રારબ્ધરૂપ કર્મને ભેગ અવશ્ય ભેગવવાને બાકી છે તેથી એક જ દેહ ધારીને સર્વ કર્મ ક્ષય કરીને નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપ સ્વદેશ, સિદ્ધિપદમાં જઈ વિરાજશું. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org