________________
હા. ન. ૧/૩૨] ધન્ય રે દિવસ
ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મટો ઉદય કર્મને ગર્વ રે. ધન્ય. ૧ એગણુસસે ને એકત્રીસે, આવ્ય અપૂર્વ અનુસાર રે;
૧૨ ધન્ય રે દિવસ આ અહે! ૧. અહે! આ અદ્ભુત આનંદદાયી દિવસને ધન્ય છે કે આજે કેઈ અપૂર્વ શાંતિ જાગી છે. આજે દશ વર્ષે જ્ઞાન અને વૈરાગ્યમય અંતરપરિણતિરૂપ અનુભવ અમૃત રસની અપૂર્વ અંતરધારા ઉલ્લસી છે. આ અંતરધારા જે અંતરંગમાં ચાલુ તે હતી જ પણ બાહ્ય ઉપાધિ આદિ સંજોગાધીનપણે જેવી જોઈએ તેવી ઉલ્લસતી નહતી, ઉલ્લાસાયમાન થતી નહતી તે ઉલ્લસી”—ઉત્તરોત્તર વૃદ્ધિગત પરિણામપણાને પામી પ્રગટપણે પ્રગટી નીકળી, તેનું કારણ ઉપાધિરૂપ પૂર્વકર્મને તીવ્ર ઉદય જે રેધક હતો તેને ગર્વ મટયો, તેનું બળ મટયું તેથી અંતરધારા અંતરમાં પ્રગટેલી છતાં ઉલ્લસતી નહતી તે ઉલ્લસી, પ્રગટ જળહળી ઊઠી છે! ૧ ૨. ઓગણીસેને એકત્રીસે સાત વર્ષની વયે, અપૂર્વ અનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org