________________
લવયે તત્ત્વજ્ઞાની
કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એજ ખરા નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એજ તક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનુ મૂળ. પ
[અંગત]
Ga
૪. એવા અજ્ઞાનીઓ આત્મા નથી, ધમ નથી, મેાક્ષ નથી ઇત્યાદિ અનેક પ્રકારના નાસ્તિક વિચારો, ફરી ફરી કલ્પનાઓ કરીને દૃઢ કરે છે, છતાં તે કલ્પનાઓ કરનાર છે તેનુ તા અસ્તિત્વ છે કે નહિ ? અને તે કણ છે ? એમ જરા વિચાર કરે તેા તે તે કલ્પનાના કરનાર, જાણનાર દેખનાર ચૈતન્ય સત્તાત્મક આત્મા એવા કેઈ પદાથ છે એવું આત્માના અસ્તિપણાનું સૂચન, ભાન થાય. અને તે આસ્તિકપણાથી તત્ત્વને યથા નિર્ધાર થાય એજ ખરા નિર્ધાર છે.
અથવા અર્થાતર એમ પણ ઘટે છે કે કેાઈ કલ્પના કરી નાના પ્રકારના નાસ્તિ વિચાર દૃઢ કરે, પણ 'અસ્તિ તે સૂચવે’ ઈ, તે નાના પ્રકારના નાસ્તિ વિચાર જ અસ્તિ છે એમ સૂચવે છે. જ્ઞાતિમાં-ન + અન્તિમાં જ સૂચન થાય છે કે ‘અસ્તિ’ છે. ‘અસ્તિ’વિના નાસ્તિના વિચાર પણ ઉદ્દભવત નહિં. ૪
૫. જેનું મધ્ય હાય તેનું પૂર્વ પશ્ચાત્ એટલે આગળ પાછળ હેાવાપણું અવશ્ય ઘટે છે. તેમ આ ભવ જો છે તે તેની પહેલાંના ભવ પણ અવશ્ય હાવા જોઈ એ. પૂર્વ ભવ વગર આ ભવ હાવા શકય નથી. એટલે આ જીવ આ ભવમાં જ્યાંથી આવ્યા તે પૂર્વભવ અવશ્ય હાવા ચાગ્ય છે. અર્થાત્ એ વિચા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org