SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ શ્રીમદ્ સેવક ભાવ સેવક સેવ્ય અભેદ ૭૧ પ્રભાવે, સ્વભાવે. દીવો ૭ મંગલ દીવો (૨) દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, જ્ઞાન દિવો પ્રભુ તુજ ચિરંજીવો. દીવો ૧ નિશ્ચય દીવે પ્રગટે દીવો, પ્રગટાવો ભવિ દિલમાં દીવો. દીવો ૨ પ્રગટ દીવો જ્ઞાની પરમાત્મા, તેને અર્પણ હો નિજ આત્મા. દીવો. ૩ બહિરાતમતા તજી પ્રભુ શરણે, બનો અંતરાત્મા પ્રભુ સ્મરણે. દીવો૦૪ પરમાતમતા નિશદિન ભાવે, આતમ અર્પણતા તો થાવે. દીવો ૫ આત્મભાવના સતત અભ્યાસે, નિજ સહજાત્મસ્વરૂપ પ્રકાશે. દીવો ૬ આત્મદ્રષ્ટિ દીવો જલહલતો, પ્રગટ્યો ઉરમાં જન્મ સફલ તો. દીવો ૭ શ્રીમદ્ સદ્ગુરુ રાજકૃપાથી, સ્વરૂપસિદ્ધિ સાથે મોક્ષાર્થી. દીવો૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy