________________
પર
નિત્યક્રમ દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષઘ પ્રમુખને દાને રે, આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વી. ૯ લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્માહો રે, ભાવ વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વી૦૧૦ બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હુવે દેહ રે, એહ અવંચક યોગથી, લહીએ ઘરમ સનેહ રે. વી૦૧૧ સદ્દગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહો રે, યોગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે. વી૦૧૨ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે, તેમ ભવિ સહગુણ હોયે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વી. ૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તે રે, સાઘુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે. વી૦૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે, મુખ્યપણે તે બહાં હોય, સુયશ વિલાસનું ટાણું રે. વી૦૧૫
(ઢાળ બીજી) બીજી તારાવૃષ્ટિ–વિચાર
(મનમોહન મેરે–એ દેશી) દર્શન તારાવૃષ્ટિમાં, મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન મ0 શૌચ સંતોષ ને તપ ભલું મસક્ઝાય ઈશ્વર ધ્યાન. મ. ૧ નિયમ પંચ ઇહાં સંપજે, મ૦ નહિ કિરિયા ઉગ, મઠ જિજ્ઞાસા ગુણતત્ત્વની, મા પણ નહિ નિજહઠ ટેગ. મ. ૨ એહ દ્રષ્ટિ હોય વરતતાં, મ, યોગ કથા બહુ પ્રેમ, મ0 અનુચિત તેહ ન આચરે, મ વાળ્યો વળે જેમ હેમ. મ૦ ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org