________________
નિત્યક્રમ
૨૨. આઠ યોગ દૃષ્ટિની સજ્ઝાય
(શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય કૃત) (ઢાળ પહેલી)
પ્રથમ મિત્રાદૃષ્ટિ-વિચાર
(ચતુર સનેહી મોહનાએ દેશી) શિવ સુખ કારણ ઉપદિશી, યોગતણી અડ દિઠ્ઠી રે, તે ગુણ ભુણી જિનવીરનો, કરશું થર્મની પુરી રે. વી૨ જિનેસર દેશના. ૧
૫૧
સઘન અઘન દિનરયણીમાં, બાલવિકલ ને અનેરા રે, અર્થ શુએ જેમ જાઆ, તેમ ઓઘ નજરના ફેરા રે.વી૦૨ દર્શન જે થયાં જીજીઆ, તે ઓઘ નજરને ફેરે રે, ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હેરે રે.વી૦૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિત કરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે.વી૦૪ દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે, રયણી શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે.વીપ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે, જિહાં મિત્રા તિહાં બોઘ જે તે તૃણઅગનિસો લહીએરે.વી૦૬
વ્રત પણ યમ ઇહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે, દ્વેષ નહીં વળી અવશું, એહ ગુણ અંગ વિરાજે રે.વી૦૭
યોગનાં બીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુઠામો રે.વી.૦૮
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International