________________
૨૮૦
નિત્યક્રમ જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહીં કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮ પુણ્ય ખીન જબ હોતા હૈ, ઉદય હોત હૈ પાપ, દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ. ૯ પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦ બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧ ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, કરીએ ઘર્મ વિચાર. ૧૨ રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈકે પાન, પત્થર ઠોકર ખાત હૈ, કરડાઈકે “તાન. અવગુન ઉર ઘરીએ નહીં, જો હુવે વિરખ બબૂલ; ગુન લીજે કાલુ કહે, નહિ છાયામેં સૂલ. જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી દે દિખલાય; વાકા બુરા ન માનીએ, કહાઁ તેને વો જાય ? ૧૫ ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. ૧૬ સંતનકી સેવા કિયાં, પ્રભુ રીઝત હૈ આપ;
જાકા બાલ ખિલાઈએ, તાકો રીઝત બાપ. ૧૭ ૧. મુદત પૂરી થઈ નથી. ૨. લક્ષ ૩. સાથે. ૪. નરમાસપણાથી. ૫. તન્મયપણું. ૬. બાવળનું વૃક્ષ. ૭. ટાંકણારૂપ વચન ગણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org