SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૭૯ તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર એક બાત; ઇસ ઘર એસી રીત હૈ, એક આવત એક જાત. ૨ વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમઝ નહીંવરસ ગાંઠકો જાય. ૩ સોરઠો પવન તણો વિશ્વાસ,કિણ કારણ તે દ્રઢ કિયો? ઇનકી એહી રીત, આવે કે આવે નહીં. ૪ દોહા કરજ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ; જબ મુદત પૂરી હુવે, દેનાં પડશે દામ. ૧ બિનું દિયાં છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસકે કહ્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨ જીવહિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન, જ્ઞાની ઇમ જાને સહી, વિષ મિલિયો પકવાન. ૩ કામ ભોગ પ્યારા લગે, ફલ “કિંપાક સમાન, મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. ૪ જપ તપ સંયમ દોહિલો, ઔષઘ કડવી જાન; સુખકારન પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ૫ ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬ ચઢ ઉનંગ કહાંસે પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે,સો સુખ ભી દુઃખરૂપ. ૭ ૧. વર્ષગાંઠનો દિવસ ઊજવે છે. ૨. વા, શ્વાસોશ્વાસ. ૩. પારકા વ્યાજે લાવી. ૪. અજ્ઞાનીને...ઝેરી ઝાડનું નામ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy