SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૮૧ ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ, ઉદ્યમ કરી પહોંચે તીરે, બેઠી ઘર્મ જહાજ. ૧૮ નિજ આતમકું દમન કર, પર આતમકું ચીન; પરમાતમકો ભજન કર, સોઈ મત પરવીન. ૧૯ સમજ શકે પાપસે, અણસમજુ હરખંત; વે લૂખાં વે ચીકણાં, ઇણ વિથ કર્મ બઘત. ૨૦ સમજ સાર સંસારમેં, સમજુ ટાલે દોષ; સમજ સમજ કરિ જીવ હી, ગયા અનંતા મોક્ષ. ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકર્સે મિટે કર્મ દુઃખરોગ. રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાઘ, નિર્વેરી સબ જીવસે, પાવે મુક્તિ સમાઘ. ૨૩ ઇતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડ શ્રી પંચપરમેષ્ઠિ ભગવભ્યો નમઃ | દોહા અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ, વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ કોડ. ગણઘરાદિ સબ સાથુજી, સમતિ વત ગુણઘાર; યથાયોગ્ય વંદન કરું, જિનઆજ્ઞા અનુસાર, એક નવકાર ગણવો પ્રણમી પદપંકજ ભની, અરિગંજન અરિહંત, કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત. ૧. ડરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy