________________
૨૩૪
નિત્યક્રમ અમૃતક્રિયા વિધિયુક્ત, વચન આચારથી, હો લાલ વ. મોક્ષાર્થી જિનભક્તિ, કરે વ્યવહારથી. હો લાલ ક. ૨ ગુણ પ્રાભાવી કાર્ય, તણે કારણપણે, હો લાલ તo રત્નત્રયી પરિણામ તે, જુસૂત્રે ભણે; હો લાલ ૪૦ જે ગુણ પ્રગટ થયો, નિજ નિજ કાર્ય કરે, હો લાલ નિવ સાઘક ભાવે યુક્ત, શબ્દનયે તે ઘરે. હો લાલ શ૦ ૩ પોતે ગુણપર્યાય, પ્રગટપણે કાર્યતા, હો લાલ પ્ર. ઊણે થાયે જાવ, તાવ સમભિરૂઢતા; હો લાલ તા. સંપૂરણ નિજ ભાવ, સ્વકાર્ય કીજતે, હો લાલ સ્વ. શુદ્ધાતમ નિજરૂપ, –તણે રસ લીજતેહો લાલ તા ૪ ઉત્સર્ગે એવંભૂત, તે ફળને નીપને, હો લાલ તે નિઃસંગી પરમાતમ, રંગથી તે બને; હો લાલ ૨૦ સહજ અનંત અત્યંત, મહંત સુખે ભર્યા, હો લાલ મ અવિનાશી અવિકાર, અપાર ગુણે વર્યા. હો લાલ અ. ૫ જે પ્રવૃત્તિ ભવમૂળ, છેદ ઉપાય જે, હો લાલ છે, પ્રભુગુણરાગે રક્ત, થાય શિવદાય તે; હો લાલ થાવ અંશ થકી સરવંશ, વિશુદ્ધપણું ઠરે, હો લાલ વિ. શુક્લબીજશશિરેહ, તેહ પૂરણ હુવે. હો લાલ તે ૬ તિમ પ્રભુથી શુચિ રાગ, કરે વીતરાગતા, હો લાલ કo ગુણ એકત્વે થાય, સ્વગુણ પ્રાભાવતા હો લાલ સ્વ. દેવચંદ્ર જિનચંદ્ર, સેવામાંહિ રહો, હો લાલ સે અવ્યાબાદ અગાધ, આત્મસુખ સંગ્રહો. હો લાલ આ૦ ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org