________________
નિત્યક્રમ
૨૩૩ કિસિ ઇમારત કીજીએ તમે જાણો છો જગભાવ લાલ, સાહિબ જાણ અજાણને, સામું કરે પ્રસ્તાવ લાલ રે ભુ૦૪ ખિજમતમાં ખામી નહીં, મેલ ને મનમાં કોય લાલ રે; કરુણાપૂરણ લોયણે, સામું કાંઈ ન જોય લાલ રે ભૂ૦૫ આસંગો મોટા તણો, કુંજર ગ્રહો કાન લાલ રે, વાચક યશ કહે વિનતિ, ભક્તિવશે મુજ માન લાલ રે.ભ૦૬
(૧૪) શ્રી અનંત જિન સ્તવન શ્રી અનંતજિન સેવિયે રે લાલ, મોહનવલ્લીકંદ મનમોહના; જે સેવ્યો શિવસુખ દિયે રે લોલ, ટાળે ભવભય ફંદ. મલ્ટી-૧ મુખ મટકે જગ મોહિયો રે લાલ, રૂપ રંગ અતિચંગ, મઠ લોચન અતિ અણિયાલડાં રે લાલ, વાણી ગંગતરંગ. મલ્ટી-૨ ગુણ સઘળા અંગે વસ્યા રે લાલ, દોષ ગયા સવિ દૂર; મ0 વાચક યશ કહે સુખ લહેરે લાલ, દેખી પ્રભુ મુખનૂર. મલ્ટી-૩
(૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન (વારા મહેલા ઉપર મેહ, ઝબૂકે વીજળી હો લાલ ઝ—એ દેશી) શિવગતિ જિનવરદેવ, સેવ આ દોહિલી, હો લાલ સે પરપરિણતિ પરિત્યાગ, કરે તસુ સોહિલી; હો લાલ કo આસ્રવ સર્વ નિવારી, જેહ સંવર ઘરે, હો લાલ જે. જે જિન આણા લીન, પીન સેવન કરે. હો લાલ પી. ૧ વીતરાગ ગુણરાગ, ભક્તિ રુચિ નૈગમે, હો લાલ ભ૦ યથા પ્રવૃત્તિ ભવ્યજીવ, નયસંગ્રહ રમે; હો લાલ ન
9
Jain Education In
Sational
For Personal & Private Use Only
www.jainelibrary.org