________________
નિત્યક્રમ
જાણંગ અભિલાષી નહિ રે લાલ નવિ પ્રતિબિંબે જ્ઞેય રે;સા કારક શક્તે જાણવું રે લાલ, ભાવ અનંત અમેય રે.સા॰પ્ર૦પ તેહ જ્ઞાન સત્તા થકે રે લાલ, ન જણાયે નિજ તત્ત્વ રે;સા૦ રુચિ પણ તેહવી નવિ વધેરેલાલ એ અમ મોહમહત્ત્વ રે.સા॰પ્ર૦૬ મુજ જ્ઞાયકતા પ૨૨સી રે લાલ, પરતૃષ્ણાયે તપ્ત રે;સા૦ તે સમતા૨સ અનુભવે રે લાલ, સુમતિસેવન વ્યાપ્ત રે.સાપ્ર૦૭ બાઘકતા પલટાવવા રે લાલ, નાથભક્તિ આઘાર રે;સા પ્રભુગુણરંગી ચેતના રે લાલ, એહિજ જીવન સાર રે.સા॰પ્ર૦૮ અમૃત-અનુષ્ઠાને રહ્યો રે લાલ, અમૃતક્રિયાને ઉપાય રે;સા૦ દેવચંદ્ર રંગે રમે રે લાલ, તે સુમતિદેવ પસાય રે.સા॰પ્ર૦૯
૨૩૧
(૧૪) શ્રી ભુજંગસ્વામી સ્તવન (દેશી લુઅરની)
પુષ્કલાવઈ વિજયે હો કે વિચરે તીર્થપતિ, પ્રભુચરણને સેવે હો, કે સુર નર અસુરપતિ; સુ ગુણ પ્રગટ્યા હો, કે સર્વ પ્રદેશમાં, આતમ ગુણની હો, કે વિકસી અનંત ૨મા. ૧ સામાન્ય સ્વભાવની હો, કે પરિણિત અસહાઈ, ધર્મ વિશેષની હો, કે ગુણને અનુજાઈ; ગુણ સકલ પ્રદેશે હો, કે નિજ નિજ કાર્ય કરે, સમુદાય પ્રવર્તે હો, કે કર્તા ભાવ ઘરે. ૨ જડ દ્રવ્ય ચતુષ્ટ્રે હો, કે કર્તાભાવ નહીં, સર્વ પ્રદેશે હો, કે વૃત્તિ વિભિન્ન કહી; ચેતન દ્રવ્યને હો, કે સલ પ્રદેશ મિલે, ગુણવર્તના વર્તે હો, કે વસ્તુને સહજ બલે. ૩
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org