________________
૨૩૦
નિત્યક્રમ શ્રીનયવિજય વિબુઘતણો રે જ સેવક કહે સુણો દેવ રે દુચંદ્રબાહુ મુજ દીજીએ રે, જ, નિજ પય પંકજ સેવ રે દુ૭
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન
લલનાની ઢાલ) વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ, લલના; પિક વિંછે સહકારને', પંથી મન જિમ ઘામ; લલના વિ૦૧ કુંજર ચિત્ત રેવા વસે, કમળા મન ગોવિંદ; લ૦ ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ. લવિ૦૨ અલિ મન વિકસિત માલતી, કમલિની ચિત્ત દિગંદ, લ૦ વાચક યશને વાલહો, તેમ શ્રી વિમલ જિણંદ. લવિ૦૩
(૧૩) શ્રી સુમતિનાથ જિન સ્તવન
(કવૈયાલાલએ દેશી) પ્રભુશું ઇશ્ય વીનવું રે લાલ, મુજ વિભાવ દુઃખ રીત રે;
સાહિબા લાલ; તીન કાળના શેયની રે લાલ, જાણો છો સહુ નીતિ રે.સા પ્ર૦૧ શેય જ્ઞાનશું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તત્થ રે, સાવ પ્રાપ્તઅપ્રાપ્ત અમેયને રે લાલ, જાણો જે જિમ જથ્થ રે.સા. પ્ર૨ છતિપર્યાય જે જ્ઞાનના રે લાલ, તે તો નવિ પલટાય રેસા શેયની નવ નવ વર્તનારે લાલ, સવિ જાણે અસહાય રે.સા. પ્ર...૩ ઘર્માદિક સહુ દ્રવ્યનો રે લાલ, પ્રાપ્તભણી સહકાર રે, સા. રસનાદિક ગુણવર્તતા રે લાલ, નિજ ક્ષેત્રે તે ઘાર રે.સા પ્ર૦૪ ૧. કોકિલ. ૨. આંબાને. ૩. છયે દ્રવ્યના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org